આવતીકાલે મર્હુમ રઝાકબાપુની જીયારત

0

સૈયદવાડા ગેબનશા બાપુની દરગાહના મુંઝાવર મર્હુમ રઝાક બાપુની જીયારત આવતીકાલે ગુરૂવારે સવારે ૧૦ થી ૧૧ સૈયદવાડા વંડા મસ્જીદ ખાતે રાખેલ છે. મહિલાઓની મહેફીલ હાસમશા જમાદારના ડેલામાં રાખેલ છે તેમ મતીનભાઈ શિકારીની યાદીમાં જણાવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!