જૂનાગઢ જિલ્લામાં કોરોનાના વધુ ૩૪ કેસ, ૩૩ સાજા થયા

0

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૩૪ કેસ નોંધાયા હતા અને ૩૩ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૧૭, જૂનાગઢ ગ્રામ્ય-૨, કેશોદ-૫, ભેંસાણ-૨ માળીયા-૧, માણાવદર-૨, મેંદરડા- ૦, માંગરોળ-૧, વંથલી-૨, વિસાવદર-૨ સહિત કોરોનાના કુલ ૩૪ કેસ નોંધાયેલ છે. જૂનાગઢ શહેરમાં કોરોનાના દર્દીઓ વધી રહયા છે. ૧ થી ૧પ વોર્ડમાં ઘનિષ્ઠ મેડીકલ ચકાસણી થવી જરૂરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!