આજથી બાગ-બગીચા, સંગ્રહાલયો, સિનેમા, સ્વીમીંગપુલ શરૂ

કોરોનાના સંભવીત ખતરાને લઈને તકેદારીનાં પગલારૂપે છેલ્લા કેટલાય સમય થયાં જાહેર સ્થળોને રોક લગાવવામાં આવી હતી. હવે જયારે સંક્રમણમાં ઘટાડો થઈ રહયો છે. અને અનલોકની પ્રક્રિયા શરૂ થઈ છે. ત્યારે આજ તારીખ ૧પ ઓકટોબરથી જાહેર સ્થળો ખોલવામાં આવી રહયા છે. સરકારશ્રીની ગાઈડ લાઈન મુજબ આજથી બાગ-બગીચા, સંગ્રહાલયો, શાળા-કોલેજાે, સિનેમા, મલ્ટીપ્લેકસ શરૂ થઈ રહયા છે. બસોમાં પણ ૮૦ટર૦ના ધોરણે મુસાફરોને લઈ જવામાં આવશે. આમ પ્રતિબંધ હળવો બનતા જાહેર સ્થળો આજથી જ ફરી ધમધમતા થઈ રહયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!