અધિક માસ નિમીત્તે જૂનાગઢ રઘુનાથજી મંદિર ખાતે ૨૧ કુંડી ખીર મનોરથનું આયોજન કરાયું

અધિકમાસ નિમીત્તે મંદિરો ખાતે યોજાતા વિવિધ મનોરથોમાં જૂનાગઢમાં ગંધ્રર્પ વાડા ખાતે આવેલ રઘુનાથજી મંદિર ખાતે ઠાકોરજી સમક્ષ ૨૧ કુંડી ખીર મનોરથનું આયોજન કરવામાં આવ્યું હતું .મંદિરના મુખ્યાજી હિતેશભાઈ પુરોહિત તથા આરતીબેન પુરોહિતના નિદર્શન નીચે યોજાયેલ ભવ્ય મનોરથનાં ભાવિકોએ દર્શન કરી અમૂલ્ય લાભ લીધો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!