જૂનાગઢ જિલ્લામાં કોરોનાના વધુ ૪૧ કેસ નોંધાયા, ૩ર દર્દીને ડિસ્ચાર્જ કરાયા

0

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૪૧ કેસ નોંધાયા હતા અને ૩૨ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૨૦, જૂનાગઢ ગ્રામ્ય-૧, કેશોદ-૫, ભેંસાણ-૧ માળીયા-૩, માણાવદર-૧, મેંદરડા- ૨, માંગરોળ-૫, વંથલી-૨, વિસાવદર-૧ સહિત કોરોનાના કુલ ૪૧ કેસ નોંધાયેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!