જૂનાગઢ : ગેરકાયદેસર મિલ્કતધારકો સામે પગલાં લેવા માંગણી

જૂનાગઢ શહેર અને આસપાસના વિસ્તારમાં આવેલી ગેરકાયદેસર મિલ્કત ધરાવતા લોકોને કલમ ર૬૦(ર) મુજબ નોટીસ પાઠવાયેલ છે ત્યારે ગેરકાયદેસર મિલ્કત ધરાવતા લોકો સામે તાત્કાલિક કાર્યવાહી કરવા જૂનાગઢના દિપક કાંતિલાલ રાયચુરાએ જૂનાગઢ જિલ્લા કલેકટર સમક્ષ માંગણી કરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!