જાળિયાનાં શિવકુંજ આશ્રમ ખાતે નવરાત્રી નિમિત્તે નવચંડી યજ્ઞ યોજાશે

શિવકુંજ આશ્રમ જાળિયામાં નવરાત્રી પ્રસંગે શક્તિ આરાધના નિમિત્તે નવચંડી યજ્ઞ યોજાશે. વિશ્વાનંદમયીદેવીજીના આયોજન સાથે ભૂદેવોના માર્ગદર્શન સાથે અને સરકારના કોરોના નિયમોના પાલન સાથે માત્ર આશ્રમ પરિવાર દ્વારા જ યજ્ઞ યોજાશે, જે માટે તૈયારી થઈ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!