પ્રાંચીતીર્થ ખાતે અમાસ નિમિત્તે મોક્ષ પીપળે પાણી રેડતા શ્રધ્ધાળુઓ

સુપ્રસિધ્ધ યાત્રાધામ પ્રાંચીતીર્થ ખાતે અધિકમાસની અમાસ નિમિત્તે મોક્ષ પીપળે પાણી રેડવા ભાવિકો ઉમટયા હતા અને પૂર્વવાહિની સરસ્વતી નદીમાં સ્નાન કરીને મોક્ષ પીપળે પાણી રેડી ફરતી પ્રદિક્ષણા કરી પિતૃઓને તુપ્ત કરવા પિતૃઓના ઋણમાંથી મુકત થવા અને દાન-દક્ષીણા આપીને પુણ્યનું ભાથુ બાંધવા યાત્રાળુઓ ઉમટી પડયા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!