રાજકોટ : મિડીયા જગતનાં અગ્રણી પરેશભાઈ દાવડાનો આવતીકાલે જન્મદિવસ

0

રાજકોટનાં મિડીયા જગતમાં અગ્રેસર પરેશભાઈ દાવડાનો ૧૮ ઓકટોબરનાં રોજ જન્મદિવસ છે. પરેશભાઈ છેલ્લા દસ વર્ષથી સતત મિડીયા ક્ષેત્રે કાર્યશીલ છે. તેઓ અનેક સેવાકીય સંસ્થાઓ સાથે સેવા કરી રહ્યા છે. તેઓનો લુહાર સમાજને શૈક્ષણીક ક્ષેત્રે તથા સામાજીક ક્ષેત્રે આગળ વધારવામાં ખૂબ મહત્વનો ફાળો રહ્યો છે. પરેશભાઈ ભારતીય જનતા પાર્ટીમાં સેવા બજાવી રહ્યા છે. તેઓ પ્રજાનાં અનેક પ્રશ્નોને વાચા આપે છે. તેઓ સેવાકીય પ્રવૃતિનાં ભેખધારી અને જેમનું સરળ વ્યકિતત્વ, હસમુખો સ્વભાવ, હૈયે સમાજનું હિત ઠસોઠસ ભરેલું છે. તેઓએ લોકડાઉનનાં કપરાકાળમાં અનેક સેવાકીય સંસ્થાઓ સાથે સેવા બજાવી હતી. આપ ખૂબ પ્રગતિનાં શિખરો સર કરો તેવી શુભકામનાઓ. તેઓનાં જન્મદિવસે અનેક રાજકીય આગેવાનો, સગા-સ્નેહીજનો, મિત્ર વર્તુળ દ્વારા તેઓનાં મો.૭૬૦૦૦૦૦૬૮૮ ઉપર શુભેચ્છા પાઠવાઈ રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!