દ્વારકાધીશ મંદિરમાં છપ્પન ભોગ મનોરથ યોજાયો

પાવન પુરૂષોત્તમ માસનાં અંતિમ દિવસે દ્વારકાધીશ જગતમંદિરમાં ગોવર્ધન પૂજા મહોત્સવ નિમિત્તે ઠાકોરજીને છપ્પન ભોગ મનોરથ યોજવામાં આવ્યો હતો. ઉત્થાપન સમયથી ઠાકોરજીનાં અન્નકુટ મહોત્સવનાં દર્શનનો લાભ ભાવિકોને વિવિધ માધ્યોમોથી પ્રાપ્ત થયેલ હતો. દ્વારકાધીશ મંદિરનાં વારાદાર નેતાજી પૂજારી તેમજ મુરલીભાઈ પૂજારી દ્વારા ઠાકોરજીનાં વિશેષ શ્રૃંગાર સાથેનાં છપ્પનભોગ મનોરથનું આયોજન કરેલ હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!