જૂનાગઢ જિલ્લામાં કોરોનાના વધુ ર૮ કેસ, ૪૪ દર્દી સ્વસ્થ થયા

0

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ર૮ કેસ નોંધાયા હતા અને ૪૪ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૧૫, જૂનાગઢ ગ્રામ્ય-૦, કેશોદ-૩, ભેંસાણ-૧ માળીયા-૩, માણાવદર-૧, મેંદરડા- ૦, માંગરોળ-૧, વંથલી-૨, વિસાવદર-૨ સહિત કોરોનાના કુલ ૨૮ કેસ નોંધાયેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!