જૂનાગઢમાં ક્રિકેટની મેચ ઉપર જુગાર રમતા ઝડપાયા

0

એ-ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પો.કો. માલદેભાઈ દેવાણંદભાઈ અને સ્ટાફે ચોકકસ બાતમીના આધારે દોલતપરા શાંતેશ્વર મંદિર પાસે આવેલા એક મકાનમાં મોબાઈલ ફોન ઉપર ગ્રાહકોનો સંપર્ક કરી અને આઈપીએલ ક્રિકેટ મેચ ઉપર ક્રિકેટનો સટ્ટો રમાડી પૈસાની હારજીત કરતાં હોવાનું બહાર આવતાં પોલીસે રેઈડ કરી અને રૂા.૧૮ હજારનો મુદામાલ રોકડ વગેરે મળી રૂા.૪૦ હજારનો મુદામાલ જપ્ત કરેલ છે. જીતુભાઈ લક્ષ્મીદાસ અભાણીને ઝડપી લેવામાં આવેલ છે. જયારે અશ્વીનભાઈ ઉર્ફે અરબોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!