જૂનાગઢ જિલ્લામાં કોરોનાના વધુ ૩૨ કેસ, ૩૮ દર્દી સાજા થયાં

0

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૩૨ કેસ નોંધાયા હતા અને ૩૮ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૧૪, જૂનાગઢ ગ્રામ્ય-૨, કેશોદ-૫, ભેંસાણ-૦ માળીયા-૧, માણાવદર-૧, મેંદરડા- ૨, માંગરોળ-૩, વંથલી-૩, વિસાવદર-૧ સહિત કોરોનાના કુલ ૩૨ કેસ નોંધાયેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!