સિધ્ધેશ્વર ગ્રુપ ગરબી મંડળ દ્વારા માતાજીની આરાધના

જૂનાગઢ શહેરમાં નવરાત્રીનાં પાવન પર્વ દરમ્યાન વિવિધ ગરીબ મંડળ દ્વારા માતાજીની આરતી-પૂજા સહિતનાં કાર્યક્રમો ઉજવવામાં આવે છે. ત્યારે શહેરનાં જવાહર રોડ ઉપર આવેલ સ્વામિનારાયણ મંદિર પાસે શ્રી સિદ્ધેશ્વર ગ્રુપ ગરબી મંડળ દ્વારા આ વર્ષે કોરોના મહામારીને કારણે માત્ર માતાજીની આરતી કરી અને નવરાત્રી ઉત્સવ ઉજવવામાં આવે છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!