જૂનાગઢ જિલ્લામાં કોરોનાના વધુ ૨૩ કેસ, ર૯ દર્દી સ્વર્થ થયાં

0

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૨૩ કેસ નોંધાયા હતા અને ૨૯ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૧૧, જૂનાગઢ ગ્રામ્ય-૨, કેશોદ-૪, ભેંસાણ-૦ માળીયા-૦, માણાવદર-૦, મેંદરડા- ૦, માંગરોળ-૪, વંથલી-૧, વિસાવદર-૧ સહિત કોરોનાના કુલ ૨૩ કેસ નોંધાયેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!