વેરાવળમાં શિક્ષક કોલોનીમાં રહેતી બીનાબેન વિરેન્દ્રભાઇ કુસકીયા (ઉ.વ.૪પ) ને તેના દેર ગજેન્દ્રભાઇ મનુભાઇ કુસકીયા તથા દેરાણી શારદાબેને રાત્રીના સમયે ઘરે આવી કોર્ટમાં કેસ ચાલુ હોય જે બાબતનું મનદુઃખ રાખી ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપેલ હોવાની ફરીયાદ પોલીસમાં નોંધાવતા વધુ તપાસ મહિલા પી.એસ.આઇ. ચનીયારાએ હાથ ધરેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews