ગુજરાત રાજયમાં મહેસુલ વિભાગમાં ફરજ બજાવતાં ૩૯ નાયબ મામલતદારોને મામલતદાર તરીકે બઢતી આપી અને બદલીનાં હુકમો જારી કરવામાં આવેલછે. પોરબંદર ખાતે ફરજ બજાવતા એમ.એમ. રાયચુરાને માંગરોળ મામલતદાર તરીકે નિમણૂંક અપાઈ છે. જયારે પોરબંદર ખાતે ફરજ બજાવતા પીએમ અટારાને કેશોદ મામલતદાર તરીકે નિમણૂંક આપવામાં આવી હોવાનું જાણવા મળે છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews