જૂનાગઢ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા ઉપલા દાતારનાં મહંત પૂ. ભીમ બાપુને કોરોના વોરિયર્સ એવોર્ડથી સન્માનિત કરાયા

0

જૂનાગઢ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા
તા.૧૮/૧૦/૨૦ના રોજ ઉપલા દાતારનાં મહંત પૂ. ભીમબાપુને કોરોના વોરિયર્સ તરીકે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષ અને જીલ્લા ન્યાયધીશ રીજવાનાબેન બુખારીના માર્ગદર્શન નીચે તેમજ સેક્રેટરી પી.એમ. આટોદરિયા દ્વારા કોરોના સંકટ કાળમાં છેલ્લા ૬૦ દિવસ લોકડાઉનના સમયે ઉપલા દાતાર તથા સત્યમ સેવા યુવક મંડળના સેવાભાવી કાર્યકરો દ્વારા જે કામગીરી કરવામાં આવેલ તે બદલ ઉપલા દાતાર સેવક પ૨ૂ. ભીમ બાપુને સન્માનપત્ર આપી સન્માનિત કરાયા હતા. જેમાં સત્યમ સેવા યુવક મંડળનાં પ્રમુખ મનસુખભાઈ વાજા, બટુક બાપુ, મુન્ના ભાઈ, ઉમેશભાઈ, ભરતભાઈ વિગેરે ઉપસ્થિત રહેલ હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!