Wednesday, January 20

વંથલીના કણજા ગામે જુગાર દરોડો, ચાર ઝડપાયા

વંથલી પોલીસે ચોકકસ બાતમીનાં આધારે કણજા ખાતે જુગાર દરોડો પાડતાં ચાર શખ્સોને રૂા.રર૭૦ની રોકડ સાથે ઝડપી લીધેલ છે. તેમજ મોબાઈલ ફોન ૪ મળી કુલ રૂા.પર૭૦નો મુદામાલ જપ્ત કરવામાં આવેલ છે.

 

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!