એસટી બસે યુવાનને હડફેટે લઈ ઈજા પહોંચાડી

0

માણાવદર તાલુકાનાં સારંગપીપળી ગામનાં ભરતભાઈ કાળાભાઈ સોલંકી (ઉ.વ.ર૭)એ પોલીસમાં એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં ફરીયાદી બસ સ્ટેન્ડમાં બસની રાહ જાેતા હતાં ત્યારે બાંટવા- જૂનાગઢ રૂટની મીની બસનાં ડ્રાઈવરે તેના હવાલાવાળી એસટી બસ એકદમ ઝડપથી ચલાવી વણાંક લેતા ફરીયાદીને હડફેટે લઈ ઈજા પહોંચાડયાની ફરીયાદ પોલીસમાં નોંધાવતા બી-ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!