જેતપુરનાં ખારચીયા ગામે કુવામાં પડી ગયેલા મજુરની શોધખોળ

0

જેતપુરના ખારચીયામાં વાડીયે મજુરી કામ કરતા મજુર અકસ્માતે કુવામાં પડી ગયો હતો. આ બનાવની જાણ જેતપુર નવાગઢ નગરપાલિકાના સદસ્ય કીયાભાઈ લુણીને થતા તુરંત નગરપાલિકા ફાયર તેમજ તરવૈયાને બનાવ સ્થળે રવાના કર્યા હતા. તેમજ હાલ તરવૈયા દ્વારા મજુરની શોધખોળ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!