ભેંસાણ ચોકડીથી સુખપુર સુધીનાં ખરાબ રસ્તાનું સમારકામ શરૂ

જૂનાગઢ રાજકોટ હાઈવે ઉપર ભેંસાણ ચોકડીથી સુખપુર ગામના પાટીયા સુધી ખરાબ રસ્તાનું રાતોરાત સમારકામ કરવામા આવી રહયુ છે. છેલ્લા દોઢ વર્ષથી આ રસ્તાની હાલત અત્યંત બિસ્માર હોવાના કારણે દરરોજ આ રસ્તેથી પસાર થતા આસપાસના ગામના લોકો તેમજ ધારાસભ્ય ભીખાભાઈ જોષી દ્વારા તંત્ર સમક્ષ રજુઆત કરવામાં આવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!