જામનગર જીલ્લાનાં ધ્રોલ ખાતે ભરવાડ યુવતી ઉપર થયેલ સામુહિક દુષ્કર્મનાં બનાવને વિશ્વ હિંદુ પરિષદ જૂનાગઢ દ્વારા વખોડી કાઢવામાં આવેલ છે. અને આરોપીની તાત્કાલીક આરોપીની તાત્કાલીક ધરપકડ કરી અને કડક સજાની માંગણી સાથે ગઈકાલે વિશ્વ હિંદુ પરિષદ દ્વારા જીલ્લા વહીવટી તંત્રને એક આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.