ગૃહમંત્રી અમિત શાહના જન્મ-દિને સોમનાથ મંદિરે ખાસ પૂજા કરાઇ

0

સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી એવા દેશના ગૃહમંત્રી અમિત શાહના જન્મ દિવસ નિમિતે જગવિખ્યાત સોમનાથ મંદિર ખાતે વિશેષ પૂજા-અર્ચના કરાઇ હતી. અમિત શાહના નિરામય આરોગ્ય અને દીર્ઘાયુષ્ય માટે મંદિરના તીર્થ પુરોહિતો દ્વારા મહામ્રુત્યુંજય જાપ, આયુષ્યમંત્ર જાપ સાથે ટ્રસ્ટના જીએમ વિજયસિંહ ચાવડાના હસ્તે વિશેષ મહાપૂજા અને પ્રાર્થના કરવામાં આવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!