વંથલીનાં વાઘેશ્વરી મંદિરે ઝાંઝમેરિયા પરિવારનો હવન


જૂનાગઢની બાજુમાં આવેલ વંથલી(સોરઠ) મુકામે આવેલ વાઘેશ્વરી માતાજીનાં મંદિરે ઝાંઝમેરિયા પરિવાર દ્વારા આજે હવનનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. જેમાં જૂનાગઢનાં જાણીતા ફરસાણનાં વેપારી પ્રભુદાસ કરમચંદ ઝાંઝમેરિયા પરિવાર દ્વારા આ કાર્યક્રમ રાખેલ છે. અને સમગ્ર ઝાંઝમેરિયા પરિવાર આ હવન(દર્શન)નો લાભ લીધેલ હતોે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!