પ્રભાસપાટણ પોલીસે પેટ્રોલીંગ દરમ્યાન બાઇક ચોરને ઝડપી લઇ ચોરીનો અણઉકેલ ગુનો ઉકેલ્યો

0

વેરાવળના ભાલકા સોસાયટી વિસ્તારમાં રહેતા લાખાભાઇ બધાભાઇ સોલંકીની મોટર સાયકલ સ્પેલન્ડર નં. જી.જે. ૧૧ સી.સી. ૬પ૧૬ કીં.રૂા.૧ર,પ૦૦ ની તેના ઘર પાસે પાર્ક કરેલ ત્યાંથી કોઇ તસ્કર ચોરી કરી લઇ ગયેલ હોવાની ફરીયાદ પોલીસમાં નોંધાયેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!