સ્વ. ભાવનાબેન ચીખલીયાએ ફેબ્રુઆરી ૧૯૯રમાં રોપ-વે સાઈટની ઉષા બ્રેકોનાં અધિકારીઓ સાથે મુલાકાત લીધી હતી

જૂનાગઢનાં પૂર્વ સાંસદ સ્વ. ભાવનાબેન ચીખલીયાએ જેતે વખતે ફેબ્રુઆરીમાં ઉષા બ્રેકોનાં અધિકારીઓ સાથે રોપ-વે સાઈટની મુલાકાત લઈ જાત માહિતી મેળવી હતી. રોપ-વેને સાકાર કરવામાં અનેક આગેવાનોએ સક્રિય પ્રયાસો કર્યા હતા અને આજે ગિરનાર રોપ-વેનું સ્વપ્ન સાકાર થયું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!