ચોરવાડમાંથી પાંચ જુગારી ઝડપાયા

ચોરવાડનાં પો.કો. વિપુલભાઈ સેજાભાઈ અને સ્ટાફે ખેરા રોડ ઉપર જુગાર અંગે દરોડો પાડતાં જાહેરમાં જુગાર રમતા દિનેશ વાઢેર સહીત પાંચ શખ્સોને રોકડ રૂા. ૧૩પ૦૦ સાથે ઝડપી લીધેલ હતાં.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!