આયુષ્યમાન કાર્ડની સાથે માં અમૃતમ અને માં વાત્સલ્યને જાેડી દેવાયા

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ‘આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના સાથે માં અમૃતમ અને માં વાત્સલ્ય કાર્ડ યોજનાના એકીકરણ જાહેરાત કરતાં કહયું હતું કે અત્યાર સુધીમાં રાજયમાં માં અને માં વાત્સલ્ય કાર્ડ યોજના અંતર્ગત રાજયના દર્દીઓને ગંભીર રોગની સારવાર મફતમાં મળતી હતી. પરંતુ હવે રાજયના દર્દીઓને સારવારમાં સરળતા રહે તથા વધુ રોગોની સારવારને આવરી લેવાય તે માટે બંને કાર્ડને આયુષ્યમાન ભારત કાર્ડ સાથે જાેડવામાં આવ્યાં છે. આથી લોકોને હવે એકજ કાર્ડમાં આ લાભ મળશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!