જામકંડોરણા રાજપુત સમાજ દ્વારા શસ્ત્ર પૂજન કરાયું

0

વિજય દશમીના પર્વ નિમિતે જામકંડોરણા રાજપૂત સમાજ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ સાથે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. કોરોના સંક્રમણને લઈ રાજપૂત સમાજ ખાતે શોભાયાત્રા કાઢ્યા વિના જ શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું કરવામાં આવ્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!