કરજણ : કોંગી ઉમેદવાર કિરીટસિંહ જાડેજાના સમર્થનમાં રેલી યોજાઈ

કરજણ વિધાનસભાની પેટાચુંટણીના કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજાના સમર્થનમાં વિજય સંકલ્પ રેલી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડાના અધ્યક્ષસ્થાને યોજાઈ ગઈ હતી. આ કાર્યક્રમમાં ચંદુભાઈ ડાભી, ભુતપુર્વ વિધાનસભાના સ્પીકર, કરજણ વિધાનસભાની આ રેલીના ઈન્ચાર્જ અને ગુજરાત પ્રદેશ સમિતિના મંત્રી મનોજ રાઠોડ, પુર્વ મંત્રી ગુજરાત સરકાર વન અને પર્યાવરણ ઉપેન્દ્રસિંહ ગોહીલ, પુર્વ રેલમંત્રી નારણભાઈ રાઠવા, સાવલીના માજી ધારાસભ્ય ખુમાનસિંહ, વડોદરા શહેર કોંગ્રેસના પ્રમુખ પ્રશાંતભાઈ પટેલ, ભુપેન્દ્રસિંહ રાતૈયા તથા કોંગ્રેસના સિનીયર આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!