વિશ્વ હિંદુ પરિષદ દ્વારા પૂજય તનસુખગીરીબાપુને શાલ ઓઢાડી મોમેન્ટો અર્પણ કરાયા

0

વિશ્વ હિંદુ પરિષદ દ્વારા રોપ-વેનાં શુભારંભ બાદ જૂનાગઢ મહાનગરની ટીમે અંબાજી મંદિર ખાતે માતાજીનાં દર્શન કરી તેમજ મહંત પૂજય તનસુખગીરીબાપુની મુલાકાત લીધી હતી અને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમજ શાલ ઓઢાડી મોમેન્ટો અર્પણ કરવામાં આવેલ હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!