સત્યમ સેવા યુવક મંડળ દ્વારા દશેરા નિમિત્તે મીઠાઈ, ફરસાણ વિતરણ કરાયું

જૂનાગઢની સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ દ્વારા તા. ૨૫-૧૦-૨૦૨૦ નાં રોજ દશેરા નિમિત્તે વિધવા બહેનો, ત્યકતા બહેનો, આર્થિક રીતે નબળા કુટુંબોને મીઠાઈ, ફરસાણ વિતરણ મનસુખભાઈ વાજા, શાન્તાબેન બેસ, અરવિંદભાઈ મારડિયા, અલ્પેશભાઈ પરમાર, પટેલભાઈ વિગેરેની ઉપસ્થિતીમાં કરવામાં આવેલ હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!