ચોરવાડમાં જુગાર દરોડો, ૬ સામે કાર્યવાહી

0

જૂનાગઢ પોલીસ સ્ટેશનનના પો.કો. દેવાભાઈ લખમણભાઈ અને સ્ટાફે ગઈકાલે ચોકકસ બાતમીનાં આધારે જુગાર અંગે દરોડો પાડતાં ૬ શખ્સોને રૂા.૩૪ર૦ની રોકડ સાથે ઝડપી લઈ તેમના વિરૂધ્ધ જુગારધાર હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!