દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઘટતો જતો કોરોનાનો પ્રભાવ

0

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસ સિંગલ ડીઝીટમાં રહ્યા છે, આ સાથે ડિસ્ચાર્જ થતાં દર્દીઓની સંખ્યા પણ મહદ અંશે વધુ રહી છે. જેના ઉપરથી દ્વારકા જિલ્લામાં હવે કોરોનાના વળતા પાણી હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. દ્વારકા જિલ્લામાં દ્વારકાના બે તથા ખંભાળિયા, ભાણવડ અને કલ્યાણપુરના એક- એક મળી, કુલ પાંચ નવા દર્દીઓનો ઉમેરો થયો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!