વિહિપ અને બજરંગદળ દ્વારા જૂનાગઢમાં રવિવારે રક્તદાન શિબિર યોજાશે

અયોધ્યા ખાતે પ્રથમ કારસેવાનાં કોઠારીબંધુ કારસેવકોને શ્રધ્ધાંજલી અર્પણ કરવા વિશ્વ હિનદુ પરિષદ અને બજરંગ દળના સંયુકત ઉપક્રમે તા.૧-૧૧-ર૦ર૦ના સવારે ૧૦ થી ૧ સુધી રેડક્રોસ સોસાયટી હોલ, આઝાદચોક, જૂનાગઢ ખાતે રકતદાન શિબિરનું આયોજન કરવામાં આવેલ છે. આ તકે દેશના દરેક જીલ્લામાં એક સપ્તાહ દરમ્યાન ૧ લાખ યુનિટ રકત એકત્ર કરવાનો સંકલ્પ કરાયો હોવાનું વિહિપ અધ્યક્ષ ભરતભાઈ ભીંડી અને મંત્રી હિરેનભાઈ રૂપારેલીયાની યાદીમાં જણાવાયું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!