ધોરાજીમાં બારમી શરીફની ન્યાઝ નહી યોજાય

ધોરાજી તથા આજુબાજુ વિસ્તારના સર્વે સુન્ની મુસ્લિમ બિરાદરોને સલામ સાથ જણાવવાનું કે, આ વર્ષ કોવિડ-૧૯ની મહામારી અને અનલોક-૫ અને સરકારની ગાઇડલાઇન અને જાહેરનામાનો અમલ કરવાનો હોય “બારમી શરીફ મજુર ન્યાઝ કમીટી” તરફથી ર્નિણય લેવામાં આવેલ છે કે, આ વર્ષે બારમી શરીફની ન્યાઝ જે તારીખ ૩૦-૧૦-૨૦૨૦ના શુક્રવારના સાંજના હોય છે જે સ્વેૈચ્છાએ રદ કરેલ છે તેની સર્વે મુસ્લિમ બિરાદરોએ નોંધ લેવા હોદ્દેદારોની યાદીમાં જણાવાયું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!