ઉનામાં જય માં મોગલનાં જન્મદિનની કેક કાપી ઉજવણી

ઉના શહેરમાં સુવર્ણબાગ પાસે જય માં મોગલ માંનાં જન્મદિવસે યુવાનોનાં ગ્રુપ દ્વારા કેક કાપી અને ભવ્ય આયોજન કરેલું હતું. જેમાં બ્રિજેશ મકવાણા તથા કરણ બાંભણીયા મુખ્ય આયોજક રહ્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!