ગીરગઢડા-ઉના રોડ ઉપર ટેમ્પો પલટી માર્યો, ચાલકનો બચાવ

ઉના તરફથી જૂનાગઢ જતો કુરિયરનો સામાન ભરેલ ટેમ્પો નંબર જીજે ૧૧ ટીટી ૯૭૯ર ગીરગઢડા નજીક પહોંચતા સામેથી ઝડપે આવતી કારને બચાવવા જતા ટેમ્પોના ડ્રાઇવરે કાબુ ગુમાવતા ટેમ્પો રોડ પાસે આવેલ ખેતરમાં પલટી માર્યો હતો. જેમાં ટેમ્પો આગળના ભાગે આવેલ કેબિનથી અલગ પડી ગયો હતો અને ટેમ્પો ચાલક વિજયભાઈ ઓડેદરા (ઉ.૨૮, (રહે . જૂનાગઢ)નો આબાદ બચાવ થયો હતો અને કોઈને જાનહાનિ થયેલ
ન હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!