ઓખામાં લઘુમતી યુવાન વિપ્ર યુવતીને ભગાડી ગયો, તંત્રને આવેદન

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામાં મુસ્લિમ યુવકે બ્રાહ્મણની યુવતીને લલચાવી ભગાડી જવાના બનાવથી ભારે રોષ પ્રસયો છે. મુસ્લિમ યુવક ધર્માંતરણ કરાવવા યુવતીને લલચાવી ભગાડી જતા હિન્દૂ સમજમાં આક્રોશ છવાયો છે. આ બનાવમાં ઓખા પોલીસ દ્વારા યોગ્ય કામગીરી ન થતા બ્રાહ્મણ સમાજ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવાયું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!