બગડુમાં સ્વ.કેશુભાઈ પટેલને શ્રધ્ધાંજલી અપાઈ

0

ગુજરાત રાજયના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલને બગડુ ખાતે શ્રધ્ધાંજલી અર્પણ કરાઈ હતી જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલ, જૂનાગઢ તાલુકા ભાજપ પ્રમુખ રસીકભાઈ ગજેરા, હાજાભાઈ કાંબલીયા, યુવા ભાજપ ઉપાધ્યક્ષ કેતનભાઈ પટેલ, જૂનાગઢ તાલુકા યુવા ભાજપ ઉપપ્રમુખ અરૂણભાઈ કાંબલીયા, અજય કાકડીયા અને બગડુના ગ્રામજનોએ ઉપસ્થિત રહી કેશુભાઈ પટેલને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!