રાજકોટ લોધીકા સંઘના બિનહરીફ ચેરમેન બનવા બદલ નરેન્દ્રસિંહજી જાડેજાનું કરાયું સન્માન

એશિયાનો સૌથી મોટો સંઘ રાજકોટ લોધિકા સંઘના બિનહરીફ ચેરમેન બનવા બદલ નરેન્દ્રસિંહજી જાડેજાને જામકંડોરણા ટીમ દ્વારા ફૂલહાર કરી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવામાં આવી હતી. તેમના જન્મદિવસ નિમિતે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે જામકંડોરણાથી ગૌ સેવા સમિતિના પ્રમુખ ક્રિપાલસિંહ જાડેજા પીપરડી, માલજીભી પીપળીયા, સરપંચ સહદેવસિંહ જાડેજા, જે.એમ. જાડેજા ચરેલ, ક્ષત્રિય આગેવાન પદુભા જાડેજા સાતોદડ, જયપાલસિંહ જાડેજા અને રવિરાજસિંહ ઝાલાએ હાજરી આપી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!