વેરાવળ-સોમનાથ નગરપાલીકા વિસ્તારમાં રૂા.૫૦૦ ભરી નળ જોડાણ કાયદેસર કરી શકાશે

રાજય સરકારની નલ સે જલ યોજના અંતર્ગત વેરાવળ સોમનાથ સંયુક્ત નગરપાલીકા વિસ્તારમાં રહેતા શહેરીજનો કોઈ પ્રક્રીયા કે નિયત ફી ભર્યા વગર નળ જોડાણ લઈ શકશે. જે શહેરીજનો કાયદેસરનું નળ કનેકશન ન ધરાવતા હોય તેઆ લોકો પણ આ યોજના અર્તગત નળ કનેકશન કાયદેસર કરાવી શકશે. જેના માટે લોકોએ તા.૩૧-૧૨-૨૦૨૦ સુધીમાં કનેકશન દીઠ રૂા.૫૦૦ની રકમ નગરપાલીકાનાં પાણી શાખામાં ભરવાનાં રહેશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!