ગુજરાત રાજય નિવૃત કર્મચારી મંડળનાં સલાહકાર સમિતિમાં મનુભાઈ ધાંધલની નિમણુંકને આવકારાઈ

જૂનાગઢ તાલુકા વિવિધ કર્મચારી મંડળનાં પ્રમુખ મનુભાઈ ધાંધલને ગુજરાત રાજય નિવૃત કમર્ચારી મંડળમાં સલાહકાર સમિતિમાં ઠરાવથી નિમણુંક કરવામાં આવી છે. આ નિમણુંકને જૂનાગઢ મહાનગરપાલિકાનાં નિવૃત કર્મચારીઓ ચીમનભાઈ ડી. યાદવ, ખુશાલભાઈ શર્મા, નંદકિશોર જી. જાેષી, હરેશભાઈ સી. બાટવીયા, માર્કન્ડભાઈ પી. ભટ્ટ તથા નિવૃત કર્મચારી મંડળનાં કર્મચારીઓ દ્વારા વ્યાપક આવકાર આપી અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હોવાનું એક યાદીમાં જણાવાયું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!