જૂનાગઢમાં બોલબાલા ટ્રસ્ટની આવતીકાલે મીટીંગ યોજાશે

0

બોલબાલા ટ્રસ્ટના મેમ્બરો, કાર્યકરો અને દાતાઓની આગામી પ્રવૃત્તિઓ અંગે મીટીંગનું તા.૫-૧૧-૨૦૨૦, ગુરૂવારે સાંજે ૫ થી ૬ બોલબાલા જૂનાગઢ કાર્યાલય, સરદાર બાગ,મીરાનગર ખાતે આયોજન કરવામાં આવેલ છે. આ તકે મેમ્બરો માટે રાહત દરે ફરસાણ અને કૂકીઝ ૧ કિલોના ૯૦ રૂપિયા અને ૨૦૦ ગ્રામ પેકિંગ રૂા. ૨૦ ના ભાવે મળશે. મીટીંગમાં ઉપસ્થિત કાર્યકરો, મેમ્બરોએ સોશ્યલ ડિસ્ટન્સ, સેનેટાઇઝર, માસ્ક પહેરવા જયેશ ઉપાધ્યાય, રાજકોટ દ્વારા અનુરોધ કરાયો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!