ભારત વિકાસ પરિષદ દ્વારા સ્વદેશી ફટાકડા સ્ટોલ, ઝાંઝરડા રોડ, જુની એસબીઆઈ બિલ્ડીંગમાં ચાલુ કરાશે. જેનો પ્રારંભ આજે તા.પના રોજ મહંત ઈન્દ્રભારતી મહારાજ, પ્રવાસન વિભાગનાં કેબીનેટ મંત્રી જવાહર ચાવડા, સાંસદ રાજેશ ચુડાસમાના હસ્તે કરાયો હતો. આ સ્ટોલમાંથી થનારી રકમની ઉપજ વિધાર્થી સહાય યોજનામાં વપરાશે તેમ ભાવિન ભીંડીએ જણાવ્યું છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews