ભેંસાણ માર્કેટીંગ યાર્ડ દ્વારા ચાર મૃતક ખેડૂતોનાં પરિવારજનોને સહાય અર્પણ

ભેસાણ માર્કેટીંગ યાર્ડ દ્વારા તાજેતરમાં મૃત્યું પામેલ ચાર ખેડૂતોનાં પરિવારજનોને રૂા.પ૦-પ૦ હજારની સહાયનાં ચેક અર્પણ કર્યા હતા. આ તકે ડીરેકટર જસકુભાઈ શેખવા, ભાવેશભાઈ ત્રાપસીયા, નટુભાઈ પોંકીયા, વજુભાઈ મોવલીયા સહિતનાં ઉપસ્થિત રહ્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!