નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી પવારે અંબે માંનાં દર્શન કર્યા

નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી મનીંદર સીંઘ પ્રતાપસિંહ પવારે ગિરનાર ખાતે માં અંબાજી માતાના દર્શન કરી ગિરનાર ડોળી એસોસિએશનના પ્રમુખ અને કોળી સમાજના આગેવાન રમેશભાઈ વી.બાવળીયા, સોમભાઈ અને કોળી સમાજના અન્ય આગેવાનોએ સાથે રૂબરૂ મુલાકાત કરી હતી. આ તકે આગેવાનોએ શ્રી પવારનું પુષ્પગુચ્છ આપી બહુમાન કર્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!