ખંભાળિયાના બદતર રસ્તાઓના મુદ્દે નાગરિક સમિતિ દ્વારા બાઇક રેલી યોજાઈ

ખંભાળિયા શહેરના નગરજનોના નશીબ આડે સારા રસ્તા માટે જાણે પાંદડું હોય તેમ સારા, મજબૂત અને ટકાઉ રસ્તા સ્વપ્ન બનીને રહી ગયા છે. આના અનુસંધાને રોડ- રસ્તા માટે નાગરિક સમિતિ દ્વારા બીડુ ઝડપી અને તંત્રને ઢંઢોળવામાં આવી રહ્યું છે. ગુરૂવારે સાંજે બિસ્માર રોડને નવેસરથી બનાવવા માટે નાગરિક સમિતિના નેજા હેઠળ નગરજનો- કાર્યકરોની બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં ઉપસ્થિત લોકોએ નગરપાલિકા કચેરી ખાતે ચીફ ઓફિસરને સંબોધીને રોડના મુદ્દે આવેદનપત્ર પાઠવ્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!