વિશ્વંભરભારતી મહારાજે અંબાજી માતાજીના દર્શન કર્યા

0

જૂનાગઢ ગિરનાર પર્વત ઉપર બિરાજમાન માં અબાજી મંદિરમાં માતાજીના દર્શને જૂના અખાડાના મહા મંડલેશ્વર વિશ્વંભરભારતી મહારાજ સાથે અન્ય સંત ગણે માં અંબેની પૂજા, અર્ચના કરી વાતાવરણને દિવ્ય બનાવી દીધું હતું. આ તકે મંદિરના મહંત તનસુખગીરી મહારાજ, મહંત ગણપતગીરીબાપુએ સ્વાગત કર્યું હતું. પૂજ્ય ભારતીબાપુ ભાવવિભોર થઇ ગયા હતા અને મહંતને ભેટી પડયા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!